સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

જામનગર, લાલપુર, જામજોધપુર, ધ્રોલમાં ઝાપટા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ર૪ :.. જામનગર શહેરનું આજનું હવામાન ૩૮.પ મહત્તમ, ૩૦ લઘુતમ ૮૧ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯.૯ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

છેલ્લા ચોવીસ કલાકમાં લાલપુર-૮ મી. મી. જામજોધપુર-પ ધ્રોલ-૧૭, જામનગર -ર મી. મી. વરસાદ નોંધાયો છે.

(12:59 pm IST)