News of Friday, 24th June 2022
શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોંગ્રેસ દ્વારા રેલી
વેરાવળ : આજે શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનની બેઠક યોજાઇ છે. બેઠક પહેલા કોંગ્રેસ દ્વારા રેલી યોજાઇ હતી જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ -વેરાવળ)
(1:07 pm IST)