News of Friday, 24th June 2022
જેતપુરમાં આગળ વધતો કોરોનાનો કહેર વધુ બે કેસ પોઝિટિવ નોંધાયા : કુલ 4 કેસ પોઝિટિવ નોંધાયા.
સામાકાંઠા વિસ્તારમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાં સરધારપુરની મહિલાનો RTPCR રિપોર્ટ પોઝિટિવ
જેતપુર: આજે ફરી બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા જેમાં સામાકાંઠા વિસ્તારમાંથી અને ગ્રામ્ય વિસ્તારમાં સરધારપુરની મહિલાનો RTPCR રિપોર્ટ કરતા બન્નેના પોઝિટિવ રિપોર્ટ આવ્તા કુલ 4 કેસ નોંધાયા છે
(8:19 pm IST)