સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 24th June 2022

સાવરકુંડલામાં બપોર બાદ એક કલાકમાં એક ઇંચ વરસાદ ખાબક્યો

રસ્તામાં પાણી વહી ગયા : નીચાળવાળા વિસ્તારમાં નદીઓ વહી : લોકોને ગરમીમાં રાહત મળી

સાવરકુંડલામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો, બપોરે 4 થી 5 વાગ્યા સુધીમાં એક કલાકમાં  એક ઇંચ વરસાદ ખાબક્યો હતો, ભારે વરસાદને કારણે રસ્તામાં પાણી વહી ગયા હતા, નીચાળવાળા વિસ્તારમાં નદીઓ વહી ગયા હતા, ભારે વરસાદ બાદ લોકોને ગરમીમાં રાહત મળી  હતી

(8:27 pm IST)