News of Tuesday, 24th November 2020
ગોંડલમાં મેટાડોરમાં આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ દોડી ગઈ
ગોંડલ : ગોંડલમાં મેટાડોરના આગ લાગતા ગોંડલ નગરપાલિકા ની ફાયર બ્રિગેડ ટીમ ઘટના સ્થળે દોડી ગઇ હતી. તાબડતોબ આગને કાબૂમાં લઈ લેતા જાનહાનિ ટળી હતી.
(3:18 pm IST)