સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th March 2023

પોરબંદરમાં ખારવા જ્ઞાતિ ક્રિકેટ ટુર્નામેન્‍ટ

પોરબંદર : સમસ્‍ત ખારવા જ્ઞાતિ દ્વારા આયોજીત ડે ટેનીશ ક્રિકેટ ટુર્નામેન્‍ટ  રામદેવજી મહારાજ મંદિર ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે  ખારવા સમાજ કપ-૨૦૨૩ની શરૂઆત કરવામાં આવે છે. સમસ્‍ત ખારવા સમાજના વાણોટ પવનભાઈ શિયાળ અને પંચપટેલ/ટ્રસ્‍ટીઓ પુર્વ વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈ માછીમાર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશભાઈ પાંજરી અને સભ્‍યઓ વણકબારા ખારવા સમાજના પ્રમુખ સંજયભાઈ લોઢારી, ફિશ સપ્‍લાયર્સ એસોસિએશનના, પ્રમુખ હર્ષીતભાઈ શિયાળ ફાઈબર ગ્રુપના પ્રમુખ હિતેશભાઈ ખોરાવા અને સભ્‍યો માછીમારના આગેવાન નાથાભાઈ મુકાદમ અને ખારવા સમાજના ક્રિકેટ ખેલાડીઓ, અને પોરબંદરની ક્રિકેટ પ્રેમીઓની હાજરીમાં ક્રિકેટ ટુર્નામેન્‍ટનો દિપ પ્રાગટયની સાથે આરંભ કરવામાં આવ્‍યો તે તસ્‍વીર.

(10:34 am IST)