News of Wednesday, 25th May 2022
ગોંડલના શિવરાજગઢ ગામે એક કૂવામાંથી યુવકની લાશ મળી : મોતના કારણ અંગે પોલીસે તપાસ
ગોંડલ::: તાલુકાના શિવરાજગઢ ગામે એક કૂવામાંથી યુવકની લાશ મળી આવતા ગોંડલ ફાયર ટીમ ઘટનાસ્થળે જઇ લાશ ને બહાર કાઢી હતી. યુવકના મોતના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.(તસવીર : ભાવેશ ભોજાણી- ગોંડલ)
(7:05 pm IST)