સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 25th September 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા એકપણ  પોઝીટીવ કેસ નોંધાયો છે,  જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ  દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી , અત્યાર સુધીમાં કુલ 5.27.703 સેમ્પલ લેવાયા છે

 

(8:48 pm IST)