બાબરા તાલુકાના ચરખા ખંભાળા કરીયાણા કોટડા પીઠા ગામે નમો કીશાન પંચાયત યોજાઇ
પ્રદેશ કીશાન મોરચાના આગેવાન મયુરભાઈ હીરપરા જીલ્લા ભાજપના ઉપ પ્રમુખ રામભાઇ સાનેપરાની ઉપસ્થિતિ
બાબરા તાલુકાનાના 57 ગામોમાં પ્રદેશ ભાજપ દ્વારા નમો કીશાન પંચાયતનું આયોજન કરાયું હતું જેમાં કીશાનોને લગતા પ્રશ્નો અને કીશાનોને મલતી સહાય યોજના બાબતે ચર્ચા કરવામાં આવી હતી બાબરા તાલુકાના ચરખા ખંભાળા કરીયાણા કોટડા સાંગાણી ઉંટવડ સુખપર વાકીયા લાલકા સહીત ગામે પ્રદેશ ભાજપના કીશાન મોરચાના આગેવાન મયુરભાઇ હીરપરા ની ઉપસ્થિતિ જેમાં નમો કીશાન પંચાયત બેઠક યોજાઇ હતી જેમાં મયુરભાઇ હીરપરા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં ખેડૂતો સહકારી મંડળીના આગેવાનો ગ્રામજનો ઉપસ્થિત રહ્યા આ તકે રામભાઇ સાનેપરા તાલુકા પંચાયત ના પ્રમુખ ભરતભાઇ બુટાણી તાલુકા ભાજપ કીશાન મોરચા ના પ્રમુખ અશોકભાઇ અસલાલીયા તાલુકા ભાજપ મહામંત્રી હીતેશ ભાઇ કલકાણી વિધાનસભા બેઠક ના વિસ્તારક તરુનભાઇ ચોહાણ સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા