સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th October 2021

માળિયા હાટીનાઃ મોમોની સમાજના સરફરાજ સુતરે ઇસરોમાં એડમીશન મેળવ્યું

માળીયા હાટીના, તા.૨૫: તાલુકાના નાના એવા ફાગરી ગામના મોમીન સમાજનો ૨૫ વર્ષનો વિદ્યાર્થી સરફરાઝ સિરાજભાઈ સૂતરએ માળીયા હાટીના પ્રિન્સ આગાખાન ટ્રસ્ટ સંચાલિત ગિરનારઙ્ગ હાઇસ્કુલમાં અભ્યાસ કરીને સ્નાતક સુધી ફર્સ્ટ કલાસ પાસ થઈને દેશની અગ્રગણ્ય વૈજ્ઞાનિક સંસ્થા ઈશારોમા એડમિશન (શિલેક) મેળવોને મોમીન સમાજ અને માળીયા હાટીનાની ગિરનાર હાઇસ્કુલનું ગૌરવ વધારેલ છે.

દેશની ટોચની સંસ્થામાં સિલેક થવા બદલ ગિરનાર હાઇસ્કુલના ­ેસિડેન્ટ  નલિનભાઈ ભણવડિયા, િ­ન્સીપાલ અશોક સર, શાદરું દિનભાઈ પડા, નિયા રઝિયાબેન, નાથાણી સહિત તમામ ટ્રસ્ટી મંડળઍ સરફરાઝ સૂતરને અભિનંદન આપેલ છે.

(9:36 am IST)