સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 25th October 2021

ભુજ એરફોર્શમાં ફરજ બજાવતા જવાને ગોળી મારી : પોતાની રાયફલથી માથાના ભાગે ગોળી મારી:

ઇજાગ્રસ્તને ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો: કારણો જાણવા પોલીસે હાથ ધરી તપાસ: ગોળી મારવા પાછળ ત્રાસ જવાબદાર કે પારિવારિક કારણ : અનેક સવાલો ઉભા થયા

(8:41 pm IST)