News of Thursday, 24th November 2022
સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) જૂનાગઢ સહ મહામંત્રી ત જીત તેરૈયાનો જન્મદિવસ
(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૨૪ : સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) જૂનાગઢ ના વફાદાર, કર્મનિષ્ઠ, સેવાભાવી એવા સહ મહામંત્રી તથા કોરોના કાળમાં પોતાનું શારીરિક યોગદાન આપનાર સંગઠન ની તમામ સેવાકીય પ્રવૃત્તિ મા અગ્રેસર રહેનાર જીત તેરૈયાનો
આજે જન્મદિવસ છે.
પી.સી.ભટ્મહામંત્રી સમસ્ત બ્રહ્મ યુવા ટ્રસ્ટ(સંગઠન) જૂનાગઢ સહિતના એ જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. મો.૭૦૧૬૫ ૯૨૮૦૨.
(4:25 pm IST)