સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 25th November 2022

લલીતભાઈ વસોયાના ગઢમાં ગાબડું : ભાયાવદર પાલિકાના પ્રમુખ નયન જીવાણી સહીત ૧૨ સભ્‍યો ભાજપમાં જોડાશે

મોટી પાનેલી તા.૨૫ : કોંગ્રેસના ધારાસભ્‍ય લલીતભાઈ વસોયાના ગઢ માં ગાબડું પડયું  છે.

ઉપલેટા તાલુકાના ભાયાવદર નગરપાલિકાના ૧૨ સભ્‍યો  કેશરીયા કરશે.

પ્રમુખ નયન જીવાણી સહીત ૧૨ સભ્‍યો આવતીકાલે કમલમ ખાતે સી. આર. પાટીલના હસ્‍તે ભાજપનો ખેસ ધારણ કરશે.( ચંદ્રેશ હિરાણી - મોટી પાનેલી)

(4:44 pm IST)