News of Friday, 26th February 2021
ગોંડલ કોંગ્રેસ પ્રમુખ ભાજપમાં જોડાયાં
ગોંડલ : પુર્વ શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઇ જાડેજા પોતાના સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપ માં જોડાતાં ચુંટણીનાં પરાકાષ્ટા એ પંહોચેલા માહોલ વચ્ચે રાજકિય ભુકંપ સર્જાયો છે.ભાજપ મોવડી પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતીમાં કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયાનાં હસ્તે બીટુભાઇને ભગવો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા.
(11:32 am IST)