સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 26th February 2021

ગામડાના વિકાસ માટે કા કરતો રહીશ-સુખ દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરીશઃ હાર્દિક પટેલ વિરમગામ પંકથમાં

રાજકોટ : કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પ્રચારમાં અમદાવાદ જિલ્લામાં વિરમગામ તાલુકાના નળકાંઠા વિસ્તારમા ૪૮ ગામના લોકોની હાજરીમાં જન સંપર્ક યાત્રા કરીને કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારને જંગી મતોથી વિજય બનાવાનો સંકલ્પ કર્યો નળકાંઠા વિસ્તારના તમામ ગામડાઓના વિકાસ માટે હું કામ કરતો રહીશ તમામ ગામોની જનતાના સુખ દુઃખમાં ભાગીદાર બનવાનો પ્રયાસ કરીશ  તેમ જણાવ્યુ હતું.

(1:03 pm IST)