News of Sunday, 26th September 2021
ભાદરડેમ ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે: ઉપરવાસ વરસાદથી પાણીની આવક : ડેમની સપાટી 33.75 ફૂટે પહોંચી
જેતપુર : સૌરાષ્ટ્ર ના સાગર સમાં ભળ ભાદર ડેમમાં ઉપરવાસ વરસાદ થી આવક થતા ડેમ ની સપાટી 33.75 ફૂટ પહોંચતા 98% ભરાયો છે. ડેમ ની સપાટી 34 ફૂટ છે ગમે ત્યારે ઓવરફ્લો થઈ શકે છે. ઉપરવાસ સારો વરસાદ ચાલુ હોવાના સમાચાર ડેમ ઇજનેર હિરેનભાઈ જોશી એ જણાવેલ છે
(9:25 pm IST)