News of Friday, 26th November 2021
જામનગરમાં કાર સળગી ઉઠી
જામનગર : લાલપુર રોડ પર સંગમ બાગ નજીક મોટરકારમાં અચાનક આ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડના કાફલાએ તાત્કાલીક ઘટના સ્થળે દોડી જઇ આગ- બુઝાવી હતી. (તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)
(11:01 am IST)