સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

લોહાણા સમાજનું ગૌરવ વધારતો શુભમ જસાણી : M,SC ITના પ્રથમ વર્ષમાં પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ: રાજ્યપાલના હસ્તે સુવર્ણ ચંદ્રક એનાયત

બાબરાના વતની હાલ સુરત ઠક્કર  મુકુંદભાઇ જસાણી પૌત્ર અને કાળુભાઇ જસાણીના પુત્ર શુભમ એ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી માં એમ.એસ.સી.આઇ ટી માં  માસ્ટરના પ્રથમ વર્ષના પ્રથમ ક્રમાંકે ઉતીર્ણ થતાં ગુજરાતના રાજ્ય પાલ આચાર્ય દેવરત દ્વારા સુવર્ણ ચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું અને લોહાણા સમાજનું ગૌરવ વધાર્યું છે.

(9:11 am IST)