News of Saturday, 27th February 2021
જૂનાગઢ જિલ્લામાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જૂનાગઢ સિટીમાં 4 કેસ, ભેસાણમાં 2 કેસ, કેશોદ અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો
જૂનાગઢ જિલ્લામાં આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 1 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે
જૂનાગઢ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 4 પોઝિટિવ કેસમાં જૂનાગઢ સિટીમાં 4 કેસ, ભેસાણમાં 2 કેસ, કેશોદ અને મેંદરડામાં 1-1 કેસ નોંધાયો છે
(8:47 pm IST)