સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

જસદણમાં મતદાન જાગૃતિ બાઇક રેલી

જસદણ તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અનુલક્ષીને મૈત્રેય શાળા વિકાસ દ્વારા મતદાર જાગૃતિ અભિયાન બાઈક રેલી કાઢવામાં આવી હતી આ તકે જસદણ તાલુકાના મામલતદાર શ્રી દ્વારા લીલી જંડી આપી બાઈક રેલી શરુ કરાવી હતી તેમજ આ રેલી માં જસદણ તાલુકાના શિક્ષકશ્રીઓએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો. (તસવીરઃ કરશન બામટા આટકોટ)

(11:34 am IST)