સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th February 2021

જેતપુર ભારત વિકાસ પરિષદ દ્વારા શૈક્ષણીક કીટ

 જેતપુર : સામાજીક સંસ્થા ભારત વિકાસ પરિષદ દ્વારા દાતાઓ તેમજ જવાહર નવોદય વિદ્યાલયના પુર્વ વિદ્યાર્થીઓના આજોડ સહયોગથી તાલુકાની ૫૭ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.પ થી ૮ કુલ ૩૫૬૪ વિદ્યાર્થીબેને શૈક્ષણિક કીટ વિતરણ તેમજ કોરોના વોરીયર્સ તરીકે કામગીરી બજાવેલ. શિક્ષકોને સન્માનપત્ર એનાયત કરી બીરદાવેલ. કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ એ.પી.ચોટાઇ અને મંત્રી આર.એમ.મોણપરાએ જહેમત ઉઠાવી હતી. કિટ વિતરણ કરી તે તસ્વીરો.

(12:51 pm IST)