News of Friday, 27th May 2022
ઉચ્ચ અધિકારીઓ દ્વારા લીફટનું નિરીક્ષણ
નરેન્દ્રભાઇ આટકોટ હોસ્પિટલમાં આવ્યા બાદ ઉપરના માળે જે લીફટમાં જવાના છે તે લીફટનું પોલીસના ઉચ્ચ અધિકારી તેમજ વડાપ્રધાનના સુરક્ષા કાફલાના અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું તેની તસ્વીર. (તસ્વીર : સંદિપ બગથરીયા)
(11:16 am IST)