સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 27th July 2021

પોરબંદર મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારી સામે ધરણા

 

પોરબંદરઃ મોંઘવારીને અંકુશમાં લેવા નિષ્ફળ ગયેલ સરકાર સામે મહિલા કોંગ્રેસ દ્વારા રોષ વ્યકત કરીને માણેક ચોકમાં ધરણા યોજ્યા હતા તે તસ્વીર (તસ્વીરઃ સ્મીત પારેખ-પોરબંદર)

(1:00 pm IST)