સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 27th August 2020

દ્વારકા પાસે આર એસ પી એલ કંપની ના યાર્ડ માં ૩૦ હજારના કોપર વાયર ચોરી નો ભેદ ઉકેલાયો

સિસિટીવી ફુટેજના આધારે કલ્યાણપુર કેનેડી તથા જામખંભાળિયાના ટીમબડીના ૨ યુવાનો તથા ૧ કિશોરને મુદ્દામાલ સાથે પોલીસે પકડી પડ્યો..

દેવભૂમિ દ્વારકા : કુરંગા માં આર એસ પી એલ કંપની ના યાર્ડમાં ૩૦ હજારના કોપર વાયર ચોરી નો ભેદ પોલીસે ઉકેલીને કલ્યાણપૂર ના કેનેડી તથા જામખંભાળિયાના ટીમબડીના ૨ યુવાનો તેમજ તેને મદદ કારનાર એક કિશોર ત્રણેયને ચોરાઉ મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.

(8:39 pm IST)