News of Thursday, 27th August 2020
ગીર સોમનાથ જીલ્લામાં કોરોનાના વધુ ૧૭ પોઝીટીવ કેશ નોંધાયા
ગીર સોમનાથ જીલ્લામાં વધુ ૧૭ પોઝિટીવ કેસ સામે આવેલ છે. જેમાં વેરાવળ-૪, કોડીનાર-ર, ઉના-૬, ગીરગઢડાના પ કેસનોસમાવેશ થાય છે.
(10:24 pm IST)