News of Monday, 27th September 2021
પોરબંદર માં સાંજે અઢી કલાકમાં પોણા ત્રણ ઇંચ : રાણાવાવ માં અર્ધો ઇંચ : કુતિયાણા માં ઝાપટા
પોરબંદર : આજે બપોરે ૩:૩૦ વાગ્યા થી સાંજે ૬ વાગ્યા સુધીમાં પોરબંદર ૬૮ મીમી (૭૮૯મીમી) રાણાવાવ માં ૧૧ મીમી (૭૬૨ મીમી) કુતિયાણા માં ૬મીમી (૯૦૬ મીમી) વરસાદ નોંધાયો હતો. શહેરમાં સાંજે ૬ પછી પણ ધીમીધારે શાંતિ પૂર્વક વરસાદ વરસી રહ્યો છે.
(7:32 pm IST)