News of Tuesday, 27th September 2022
માળીયાહાટીનામાં દોઢ અને વંથલીમાં અડધો ઇંચ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ર૭: જુનાગઢ જીલ્લામાં ઝાપટાથી માંડીને દોઢ ઇંચ વરસાદ પડયો છે.
માળીયાહાટીનામાં દોઢ ઇંચ તથા વંથલીમાં અડધો ઇંચ વરસાદ પડયો છે. જયારે કેશોદ, જુનાગઢ, ભેંસાણ, મેંદરડામાં ઝાપટા વરસ્યા છે.
(1:44 pm IST)