સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 27th October 2021

કોરોના રસીકરણ ને વેગ આપવા ભુજ અંજાર અને ગાંધીધામમાં વિશેષ ઝુંબેશ

કોલેજો, બજારો, બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ખાતે રસીકરણનું આયોજન કરાયું

ભુજ :  કોરોના રસીકરણ ને વેગ આપવા ભુજ અંજાર અને ગાંધીધામ ખાતે આજથી વિશેષ ઝુંબેશનું આયોજન કરાયું હતું. ત્રણેય શહેરોમાં કોલેજો, બજારો, બસ સ્ટેશન તેમજ રેલવે સ્ટેશન ખાતે રસીકરણનું આયોજન કરાયું હતું. આ ઝુંબેશને લોકો તરફથી ખૂબ સારો પ્રતિસાદ મળ્યો હતો

(12:19 am IST)