સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 27th November 2021

ફોફળ ડેમનો પાણીનો વાલ્વ લીકેજઃ ધોરાજી

 ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ વેગડી ગામ અને ભાદર બે ડેમ નજીક આવેલ ફોફળ ડેમના પાણીનો વાલ્વ લીકેજ થતા હજારો લીટર પાણીનો વેડફાટ થયેલ છે. ધોરાજી અને જામકંડોરણાને પીવાનું પાણી પુરી પાડતી લાઇનનો વાલ્વ લીકેજ થતા તંત્રની બેદરકારી સામે આવી છે.

 

(10:23 am IST)