News of Wednesday, 28th July 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એક પોઝીટીવ કેસ નોંધાયો છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 3.30.794 સેમ્પલ લેવાયા છે
(8:14 pm IST)