સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 28th July 2021

પોરબંદર : નેવી, શિપમાં એન્જીનને અડી જતા ગંભીર ઇજા પામેલ ક્રુ મેમ્બરનું મૃત્યુ

પોરબંદર : ઇન્ડિયન નેવીના શિપમાં એન્જીનના પંખાને અકસ્માતે અડી જતા ગંભીર ઇજા પામેલ શિપના ક્રુ મેમ્બર કુલદીપ પટેલનું રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું છે.. મૃત્યુ થયેલ ક્રુ મેમ્બર મૂળ સુરેન્દ્રનગરના વતની હોવાનું જાણવા મળેલ છે.

(8:30 pm IST)