સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

ગોંડલમાં ચોરીના બાર મોબાઈલ સાથે એક ઝડપાયો

ગોંડલ : ગોંડલ સીટી પોલીસના જયદીપસિંહ ચૌહાણ, અરવીંદભાઇ વાળા સહિતનાઓ એ બાતમીના આધારે ભગવતપરા માં શંકાસ્પદ હાલતમાં ઉભેલા મકસરૂ ઉર્ફેસમીર સલેમાનભાઇ જીંદાણી ઉ.વ.૩૩ ની તલાસી લેતા તેની પાસે રહેલ થેલી માંથી કુલ ૧૨ મોબાઇલ ફોન અલગ અલગ કંપનીના મળી આવેલ જે બાબતે આકરી પૂછપરછ કરતા મોબાઇલ ફોન છળકપટથી કે ચોરી કરી મેળવેલ હોવાનુ જણાતા સી.આર.પી.સી.કલમ ૪૧(૧)ડી,૧૦૨ મુજબ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:38 am IST)