સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

જુનાગઢ રોપવે સાઇટની મુલાકાત લેતા સાંસદ અને મનપાના પદાધિકારીઓ

જુનાગઢ : ગઇકાલે સાંસદ રાજેશભાઇ ચુડાસમાએ મહાનગરપાલિકાના પદાધિકારીઓ ડે.મેયર હિમાન્સુ પંડયા સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ઘુલેશીયા શાસક પક્ષના નેતા નટુભાઇ પટોળીયા તેમજ પુનિત શર્મા સંજય કોરડીયા યોગી પઢીયાર ધરમણ ડાંગર વિવેક ગોહેલ સહિતનાએ રોપવે સાઇટની મુલાકાત લીધી હતી અને ઉષા બંેકો કંપનીના અધિકારીઓ સાથે ચર્ચા કરી રોપવેની ચાલતી કામગીરી અંગે માહિતી મેળવી હતી. (અહેવાલ વિનુ જોષી તસ્વીર : મુકેશ વાઘેલા, જુનાગઢ)

(1:04 pm IST)