સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

જૂનાગઢ જિલ્લામાં સવાર થી સાંજ સુંધીમાં અર્ધા થી બે ઈંચ વરસાદ

મિયાળામાં 2 ઈંચ ,મેંદારડા વંથલી માં 2 ઇંચ કેશોદ,ભેંસાણ માંગરોળ વિસ્તાર માં અર્ધા ઇંચ

જૂનાગઢ જિલ્લામાં આજે સવારે 6 વાગ્યા થઈ સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ અર્ધથી બે ઇંચ વરસાદ નોંધાયો છે.જિલ્લા ના મિયાળા 2ઇંચ મેંદારડા વંથલી 1ઇંચ કેશોદ ભેસાણ,માંગરોળ અને વિસાવદર મા અડધો ઇંચ વરસાદ નોંધાયો છે સીઝન મા જિલ્લામાં સર્વત્ર સારા વરસાદ થી ડેમ ઓવર ફ્લો તથા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.

(8:42 pm IST)