સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 28th August 2020

આજે જૂનાગઢ શહેર જિલ્લાનાં મળી કુલ 32 કેસો નોંધાયા શહેરમાં 17 સામે જિલ્લામાં 15 કેશ શહેર માં 20 દર્દી સજા થયા તેમની સામે જિલ્લામાં 19 દર્દી સજા થતા રાજા અપાઈ

જૂનાગઢ શહેર જિલ્લાના કોરોના કેસોની વિગત જોઈએ તો જૂનાગઢ સીટી 17,જૂનાગઢ  1,કેશોદ 3, ભેંસાણ 2, માળીયા 2 માણાવદર 2, મેંદરડા 0, માંગરોળ 2, વંથલી 1, સિસવાદર 2 મળી કુલ 32 કેસો જાહેર થયા છે.

જ્યારે સીટી તેમજ જિલ્લામાં કોરોના ડિસ્ચાર્જની વિગત જૂનાગઢ સિટિ 20, જૂનાગઢ 1, કેશોદ 4, ભેંસાણ 3, માળીયા 5, માણાવદર 0, મેંદરડા 3, માંગરોળ 1, વંથલી 2, વિસાવદર 0 મકલી 39 કેસોમાં દર્દીઓને રાજા અપાઈ છે.

(8:58 pm IST)