News of Friday, 28th August 2020
જામનગરના રણજીતસાગર ડેમ પાસે આવેલ દડીયા ગામે અસામાજિક તત્વોનો આતંક : ઇકો કારમાં આવેલા 6 થી 7 લોકોએ કોર્પોરેશનના ઢોરના ડબ્બાના ગેઇટ તોડી નાખતા ઢોર નીકળી ગયા
ચોકીદાર પર હુમલો થયાની પણ ચર્ચા : કોર્પોટેર આલાભાઈ રબારીએ કમિશ્નરને કરી જાણ
જામનગરના રણજીતસાગર ડેમ પાસે આવેલ દડીયા ગામે અસામાજિક તત્વોનો આતંક : ઇકો કારમાં આવેલા 6 થી 7 લોકોએ કોર્પોરેશનના ઢોરના ડબ્બાના ગેઇટ તોડી નાખતા ઢોર નીકળી ગયા : ચોકીદાર પર હુમલો થયાની પણ ચર્ચા : કોર્પોટેર આલાભાઈ રબારીએ કમિશ્નરને કરી જાણ
(10:26 pm IST)