News of Tuesday, 28th September 2021
ભાદરવાની મૌજ
ભઙ..ભાદર...આસપાસ મુંગા ઢોર-પશુઓ માટે વરસાદમાં મૌસમ ખીલી હોય તેમ લાગે છે. એક બાજુ વરસાદ હોય ત્યારે ચારો ચરવાની મજા ઔર છે. ભેંસ-બતકોની મજા ઔર છે. (તસ્વીર - ભાવેશ ભોજાણી ગોંડલ)
(10:36 am IST)