News of Tuesday, 27th September 2022
બગસરામાં કોંગ્રસનું મારૂ બુથ ગૌરવ અભિયાન
બગસરા : શહેરમાં શિવાજી ચોકમાં કોંગ્રેસ દ્વારા મારૂ બુથ મારૂ ગૌરવ અંતર્ગત કોંગ્રેસના કાર્યકર્તાએ ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાને હારતોરા કરી કોંગ્રેસના આઠ મુદાઓ સાથે લોકોને પત્રીકાઓ આપી જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ચિરાગ પરમાર ડોક્ટર કિર્તીભાઈ બોરીસાગર ફિરોજભાઈ સૈયદ અનિલભાઈ શેખ ભરતભાઈ ભાલાળા નાગભાઈ ધાધલ અનવર ભાઈ નંદાભાઈ હિંગુ વિગેરે કાર્યક્રમ ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો(તસ્વીર -અહેવાલ : સમીર વિરાણી બગસરા)
(12:11 pm IST)