News of Tuesday, 27th September 2022
જામનગરના ધ્રાફામાં દોઢ વાંસજાળીયામાં ૧ ઇંચ
(મુકંદ બદિયાણી દ્વારા) જામનગર,તા.૨૭ : જામનગર જીલ્લામાં જામજોધપુર તાલુકાનાં ધ્રાફામાં દોઢ ઇંચ તથા વાંસજાળીયામાં ૧ ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે પરડવા, શેઠ વડાળા, ધુનડામાં ઝાપટા પડયા છે.
(1:34 pm IST)