ઉના મહિલા આર્ટસ કોલેજનું ગૌરવ
ઉનાઃ ભકત કવિ નરસિંહ મહેતા યુનિ.જુનાગઢ આંતર કોલેજ યુવક મહોત્સવ (અવસર ૨૦૨૨) કેશોદ મુકામે યોજાયો હતો જેમાં તાલુકા કેળવણી મંડળ સંચાલિત મહિલા આર્ટસ કોલેજ ઉનાની બહેનોએ ભાગ લેતા (૧) મહેતા મૃગનયની કમલભાઇ પヘમિ વાદ્યસંગીત અને શાષાીય વાદ્ય સંગીતમાં પ્રથમ અને હળવુ કંઠય સંગીતમાં તૃતીય સ્થાને વિજેતા થયા હતા પોસ્ટર પેઇન્ટિંગમાં પ્રથમ અને કાર્ટુન સ્પર્ધામાં (૨) રંગોળી સ્પર્ધામાં ચૌહાણ મિનાક્ષીબેન બીજા ક્રમે વિજેતા બનેલ સમગ્ર પરિણામને આધાર મહિલા કોલેજ ઉના લલીતકલા વિભાગમાં ચેમ્પિયન બની હતી તમામ વિજેતા બનેલ દિકરીઓને ઉના તાલુકા કેળવણી મંડળના પ્રમુખ જીતુભાઇ શેઠ મંડળના સભ્યો, પ્રિન્સીપાલ પારેખ તથા સ્ટાફે અભિનંદન આપેલ હતા ટીમ મેનેજર તરીકે શ્રીમતી દક્ષાબેન ચૌંધરી, પ્રા.પંડયા અને ચક્રવતિ એ સેવા આપી હતી.