સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 28th November 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 76 એક્ટીવ કેસ

જામનગર: જામનગર  શહેરમાં આજે કોરોનાના નવા 26 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 25 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  હાલમાં 76 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે, અત્યાર સુધીમાં 1,15,812 સેમ્પલ લેવાયા છે

(8:07 pm IST)