News of Monday, 28th November 2022
જામનગરમાં કેજરીવાલનો રોડ શો
જામનગર : જામનગરમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ નો રોડ શો યોજાયો હતો. જામનગર શહેરના રણજીત રોડથી શહેરના વિવિધ માર્ગ પર આમ આદમી પાર્ટીનો આ રોડ શો યોજાયો હતો જેમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર કરસન કરમુર અને વિશાલ ત્યાગી પણ સાથે જોડાયા હતા. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(1:40 pm IST)