News of Thursday, 29th July 2021
વેરાવળ - તાલાલા માં તરખાટ મચાવતી તસ્કર ટોળકી ઝડપાઇ :સરદારજીઓની ચિકખલીકર તસ્કર ગેંગનું કારસ્તાન : 6 થી વધુ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા
વેરાવળ પોલીસને મોટી સફળતા :પોલીસે તસ્કર ટોળકીના સભ્યોને દબોચી લીધા : વેરાવળ - તાલાલા સહિત સૌરાષ્ટ્રની અસંખ્ય ચોરીના ભેદ ખુલશે
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ - તાલાલા માં તરખાટ મચાવતી તસ્કર ટોળકી ઝડપાઇ છે સરદાજીઓની ચિકખલીકર તસ્કર ગેંગનું કારસ્તાન ખુંળયી છે પ્રાથમિક તબક્કે 6 થી વધુ ઘરફોડ ચોરીના ભેદ ઉકેલાયા છે :વેરાવળ પોલીસને મોટી સફળતા મળી છે જેમાં પોલીસે તસ્કર ટોળકીના સભ્યોને દબોચી લીધા છે વધુ પૂછપરછમાં વેરાવળ - તાલાલા સહિત સૌરાષ્ટ્રની અસંખ્ય ચોરીના ભેદ ઉકેલાઈ તેવી શકયતા છે
(12:22 am IST)