સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

આજે સવારથી માંડવી અને પછી મુન્દ્રામાં ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ : ભુજ,અંજાર,નખત્રાણા સહિતના વિસ્તારોમાં ઝાપટા

ભુજ : આજે સવારથી માંડવી અને પછી મુન્દ્રામાં ધોધમાર બે ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. જ્યારે ભુજ,અંજાર,નખત્રાણા સહિતના વિસ્તારોમાં ઝાપટા પડ્યા છે.

ભારે વરસાદની આગાહીને વચ્ચે કચ્છમાં વરસાદી માહોલ છે.

(11:56 am IST)