સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 29th August 2020

ગોંડલ તાલુકાના બાંદરા ગામના સરપંચ હોદા પરથી દુર ગામના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન વિવાદનું કારણ બન્યો

ગોંડલ ,તાલુકાના બાંદરા ગામના સરપંચને હોદા પરથી દુર કરવામા આવ્યા છે બાંદરા ગામના સરપંચ રાજેન્દ્રકુમાર ઉકાભાઈ રૈયાણીએ ગામના લોકોના પીવાના પાણીનો પ્રશ્ન વિવાદનું કારણ બન્યો હતો પીવાના પાણી પ્રશ્ર્ને સરપંચે કરેલ સતાના દૂર ઉપયોગને કારણે  હોદા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીએ હુકમ કરીને  સરપંચને  હોદા પરથી દૂર કરી દેવામાં આવ્યા છે.

(11:24 pm IST)