News of Tuesday, 29th September 2020
જોડીયામાં હળવો આંચકો આવ્યો
જોડીયા તા. ર૯ :.. (રમેશ ટાંક દ્વારા) : કેટલાક દિ'ની શાંતિ હાલાર વિસ્તારમાં રહ્યા બાદ આજે સવારે જોડીયામાં ૧૦-૪પ વાગ્યે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો હતો.
(11:55 am IST)