સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 29th September 2020

ગોંડલમાં ધોધમાર વરસાદ

ચોમાસુ જાઉં જાઉ કરી રહ્યું છે ત્યારે રાજકોટ જૂનાગઢ હાઇવે ઉપર આવેલા ગોંડલ પંથકમાં અત્યારે રાત્રે આઠ વાગ્યે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શિવરાજગઢ બાંદ્રા સહિતનાં ગામડાઓમાં પણ છેલ્લી દસેક મીનીટ થી ભારે વરસાદ પડી રહ્યો છે. ભાવેશ ભોજાણી

(8:37 pm IST)