News of Tuesday, 29th September 2020
ભાવનગરમાં કોરોનાના નવા 40 કેસ પોઝિટિવ : કુલ કેસની સંખ્ખા 4141 થઇ શહેરમાં 18 કેસ અને ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા
ભાવનગર : ભાવનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 40 કેસ પોઝિટિવ નોંધાય છે આ સાથે કોરોનાના કુલ કેસની સંખ્ખા 4141 થઇ છે આજે નોંધાયેલા 400 કેસ માં શહેરમાં 18 કેસ અને ગ્રામ્યમાં 22 કેસ નોંધાયા છે
(9:29 pm IST)