સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th September 2021

ગોંડલનું વેરી તળાવ ઓવરફલો થતા ગોંડલીનદી ગાંડીતુર

ગોંડલઃ રાજકોટ નજીક આવેલ ગોંડલની જીવાદોરી સમાન વેરી તળાવ ડેમ ફરીવાર ઓવરફલો થયો છે. બે ફુટ ઉપરથી પાણી વહી જતા ગોંડલી નદી ગાંડીતુર બની છે. (તસ્વીર-અહેવાલ : ભાવેશ ભોજાણી-ગોંડલ)

(1:01 pm IST)