સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 29th September 2021

વાંકાનેર નજીક જાલસીકા પાસે આવેલ મચ્છુ -૧ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી

વાંકાનેર નજીક જાલસીકા પાસે આવેલ  મચ્છુ -૧ ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે.

     મચ્છુ 1  અત્યારે પાણી ના નીર ચાલુ છે આ ડેમ મા અત્યારે  ૪૮ ફૂટ પાણી ભરાય ગયેલ છે  ,, ડેમની કેપેસીટી   ૪૯ ફૂટ ની છે  થોડીવાર મા ડેમ ઓવરફ્લો થવાની તયારીમાં છે  ,, વાંકાનેર, વાંકાનેર અને કુવાડવા પંથક ની પ્રજાને પીવાના તથા સિંચાઈ માટે પાણી પૂરૂ પાડતા આ ડેમ ભરાય જતા પ્રજાજનોમા આનંદ ની લાગણી વ્યાપી છે ખેડૂતો મા ખુશી જોવા મળી રહેલ છે ,, નાયબ મામલદારશ્રી પટેલ ના જણાવ્યા અનુસાર ડેમ આજુબાજુ ના વિસ્તાર મા તેમજ નીચાણ વિસ્તાર મા કોઈએ જવુ નહીં.(તસ્વીર :હિતેશ રાચ્છ, વાંકાનેર)

(1:39 pm IST)